Sunday 25 December 2011

medicine

એલોપેથી ઉપચારમાં  નીચે ની દવાઓ નો ઉપયોગ કરવામાં આવે છે .
એમોક્સીસીલન  નામની દવા દમ માટે ની ગોળી છે .
એટેનોલોલ નામની દવા બ્લડપ્રેશર  માટેની ગોળી છે .
કાબોમેજેપીન નામની દવા  ખેચ માટેની ગોળી છે .
સીપ્રોફ્લોકેસીન નામની દવા ઝાડા -ઉલટી માટેની ગોળી છે
ડાઈસાઈકલોમાંઈડ નામની દવા પેટના દુખાવા માટેની ગોળી છે .
એનાલેપ્રીલ નામની દવા બ્લડ પ્રેશર માટેની ગોળી છે
ડેરીકાઈલીન  નામની દવા શ્વાસ ને લગતા રોગો માટેની દવા છે .
ઇબુપ્રેફેન નામની દવા દુખાવા માટેની  ગોળી છે .
ટ્રોનીડાઝોલ  નામની દવા ઝાડા માટેની ગોળી છે.
ઓ આર એસ  પાવડર ઝાડા માટે નો પાવડર છે .
પેરાસીટામોલ નામની ગોળી તેમજ ઇન્જેક્શન તાવ માટે ઉપયોગી છે
એડ્રીનલીન નામનું ઇન્જેક્શન લોહી બંધ કરવા માટે વપરાય છે
સીફોટેક્સીન નામની દવા એન્ટીબાયોટીક  છે .
ઓન્ડેન સેટ્રોન નામનું ઇન્જેક્શન વોમિટ માટે ઉપયોગી છે
એન્ટીવેન્મ નામનું ઇન્જેક્શન સર્પદંશ વખતે  ઉપયોગી છે .
ક્લોરોફીન મેલેરિયા વખતે વપરાય છે .
રેનીટીડીન નામનું ઇન્જેક્શન ઉલટી માટે વપરાય છે .
ટીટેનસ  નામનું ઇન્જેક્શન ધનુર  વખતે વપરાય છે .
ઓક્સીટોસીન નામનું ઇન્જેક્શન ડીલીવરી માટે વપરાય છે .
સીપ્રોફ્લોક્સેસીન નામની દવા આંખના ટીપા માટે માટે વપરાય છે .
 
વધુ માહિતી માટે પ્રતીક્ષા કરો .............

.

No comments:

Post a Comment