Wednesday 21 December 2011

champaklalguru

કુદરતી આવેગો માનવ માત્ર માં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે મળ.મૂત્ર, વાછૂટ  ,ભૂખ,તરસ,ઊંઘ આ બધા કુદરતી આવેગો છે .
મળનો આવેગ રોકવાથી 
આફરો ચડે છે ,પેટમાં દુખાવો થાય છે .કબજિયાત થાય છે .માથું દુખે છે .ગેસ થાય છે .ઓડકાર  આવે છે મળ માંર્ગમાં  દુખાવો થાય છે ..પીંડીમાં   કળતર થાય છે

વાછુતનો આવેગ રોકવાથી 
આ આવેગ રોકવાથી ઉપર મુજબના રોગો તથા પેશાબ અટકી અટકીને આવે છે .બેચેની રહે છે
.
મુત્રનો આવેગ રોકવાથી
  પેઠુંમાં દુખાવો થાય છે ..માંથું દુખે છે ..શરીરમાં કળતર થાય છે .કીડની ઉપર વિપરીત અસર થાય છે .પથરી થવાની શક્યતા રહે છે .

ભૂખનો આવેગ રોકવાથી 
ભૂખને સંતોષીએ નહિ તો શરીરમાં નબળાઈ આવે છે ,ચક્કર આવે છે ,શરીર દુખે છે .
પેટમાં બળતરા થાય છે .વજન ઘટે છે .

તરસનો આવેગ રોકવાથી 
મિત્રની પથરી થાય છે .કીડનીને નુકસાન થાય છે .
શરીરમાં જરૂર કરતા ઓછું પાણી થાય તો મૃત્યુ થાય છે .
ઊંઘનો આવેગ ઊંઘનો આવેગ રોકવાથી શરીર અને મનના જાત જાતના રોગો થાય છે ..
આંખોના રોગો ,પચ્ન્તાન્ત્રના રોગો .લકવા ,રાજણ.સંધિવા જેવા વાયુના રોગો થાય છે .અનિન્દ્રા કે અલ્પનીન્દ્રાથી માથાનો દુખાવો   .આળસ .સુસ્તી ,યાદશક્તિ ઘટી જવી

અતિ ભોજન 
અપચો .પેટ નો દુખાવો,ગેસ,ઝાડા ,મરડો થવાની શક્યતા રહે છે . આ વાત કાયમી બને તો શરીરમાં ચરબીના થર જામે છે .
મધુપ્રમેહ , લોહીનું દબાણ વગેરે રોગોને આમન્ત્રણ આપો છો.
અતિ આહાર દીર્ધાયુંષનો સૌથી મોટો શત્રુ છે . પૂરું પેટ ભરીને કદી પણ જમવું નહી
.
અતિ જલપાન 
વધુ પ્રમાણમાં પાણી પીવાથી જઠરાગ્ની મંદ પડી જાય છે .ખોરાકનું પાચન બરાબર થતું નથી ..ભૂખ મરી જાય છે .શરીરનું વજન ઘટે છે ,શરીરમાં સોજા આવ્યા હોય તો તેમાં વધારો થાય છે ..શરદી  થાય છે .
 ભૂખ લાગી હોય ત્યારે વધુ પાણી પીવામાં આવે તો જલોદર જેવો ભયંકર  રોગ થાય છે
.
અતિ નિંદ્રા
આરોગ્યની જાળવણી માં કદાચ સૌથી મહત્વનો ફાળો ઊંઘનો છે .ઊંઘથી શરીરના અવયવોને આરામ મળે છે .પાચન રસો વધારે જરે છે .નવા કોષોનું સર્જન થાય છે .લોહીની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે .સામાન્ય રીતે માણસે રોજ સાત થી આઠ કલાક ની ઊંઘ જરૂરી છે .છતાં પણ

વધુ પડતી ઊંઘ લેવામાં આવેતો નુકસાન થાય છે .
વધુ ઊંઘવાથી શરીરનું વજન વધી જાય છે .
શરીર બેડોળ બને છે .
વ્યક્તિ આળસુ અને પ્રમાદી બને છે .અતિ આરામ થી પણ આવું જ થાય છે .અતિઆરામ અને અતિ ઊંઘથી યાદશક્તિ ઘટી જાય છે .સ્વભાવ ચીડિયો થાય છે .
સ્વભાવ ચીડિયો થાય છે .,ચામડીના રોગો થાય છે .મધુ પ્રમેહ જેવા રોગ થાય છે .

અતિ વ્યાયામ તેમજ અતિ પરિશ્રમ 
જરૂરી  આરામ લીધા વિના જે લોકો સતત પરિશ્રમ ,અતિ વ્યાયામ કરતા રહે છે તેમને ખુબ પસ્તાવું પડે છે.
તેમના શરીરના સાંધા અને સ્નાયુઓ શીથીલ થઈ જાય છે .પાછલી ઉંમરે શરીરની સાથે મન પણ અશક્ત બની જાય છે .
ચક્કર આવે છે .શરીરમાં ધ્રુજારી આવે છે ..શરીરમાં કળતર થાય છે .ઊંઘ ઓછી થઈ જાય છે .
 વધુ માહિતી માટે આ  સાઈટ દેખો  www.champaklalguru.blogspot.com
   


9 comments:

  1. revo uninstaller pro crack Thanks for the post. Very interesting post. This is my first-time visit here. I found so many interesting stuff in your blog. Keep posting..

    ReplyDelete
  2. mkvtoolnix crack Amazing blog! I really like the way you explained such information about this post with us. And blog is really helpful for us.

    ReplyDelete
  3. Such a nice and helpful piece of information. I’m so happy that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing. cockos-reaper-crack

    ReplyDelete
  4. Here's the softwares that you can use free. You guys just visit our site and get all the latest and older softwares Magic Photo Recovery Crack Kindly click on here and visit our website and read more.
    Magic Photo Recovery Crack
    Free Netflix Crack Free Download
    aSc timetables Free Download

    ReplyDelete
  5. Such great and nice information about software. This site gonna help me a lot in finding and using much software. Kindly make this like of content and update us. Thanks for sharing us iSkysoft Data Recovery Crack Kindly click on here and visit our website and read more

    ReplyDelete
  6. This is the software based company where you can find and demand different softwares such as magix sound forge pro crack
    Kindly click on here and visit our website and read more

    ReplyDelete
  7. https://newcrackkey.com/live-home-3d-pro-crack-lifetime-key/ You don’t have to set up a separate area to spread your imaginative textures as this program allows you to do this task anytime, anywhere?

    ReplyDelete