Wednesday 21 December 2011

ayueved

ફળો અને તેના  ઉપયોગ 
તરબૂચ
યકૃત  ના સોજા કે દુર્બળતામાં તે લાભદાઈ  છે .માથાનો દુખાવો માટે છે .
પપૈયું 
કાચા પપૈયા પાચન માટે ઉપયોગી છે
પાકા પપૈયા ખાવાની રૂચી ઉત્તપન્ન કરે છે ,ઝાડો અને પેશાબ સાફ લાવનાર છે .
યકૃત ,બરોળ વગેરેના રોગમાં ઉપયોગી છે .
આંતરડાની કૃમિ બહાર કાઢે છે
સંતરા 
તે તરસ , બળતરા અને અરુચીને દુર કરે છે .તેનાથી લોહી શુદ્ધ થાય છે .
તે ભૂખ લગાડે છે .
તે પાચન શક્તિ વધારે છે .
તે કૃમિનો નાશ કરે છે .
તે આંતરડાને સાફ કરે છે .
થાકેલ માંદા   અને ઉપવાસમાંથી  ઉઠેલાને સંતરાનો રસ અપાય છે .
જાંબુ .
  તે ભૂખ લગાડનાર .લોહી શુદ્ધ કરનાર તેમજ બરોળ અને પાંડુ રોગમાં ઉપયોગી છે તેના ઢળિયા નો પણ ઉપયોગ થાય છે .



No comments:

Post a Comment