Saturday 17 December 2011

CHAMPAKLAL GURU

 ચારોળીને  દુધમાં વાટી ને તેનો લેપ રાત્રે સુતી વખતે કરવાથી મોઢા પરના ખીલ જતા રહે છે 

ગાયનું તાજું ઘી રોજ ચાટવાથી ગમે તેવી ઉધરસ મટે છે .

અરીઠાનું પાણી કરી  તેના ટીપા આંખ માં નાખવાથી મૂર્છિત થયેલો માનવી ભાનમાં આવે છે 
.
ચોમાસામાં થતા અળશિયા ભેગા કરી સૂર્યના તડકામાં સુકવી ને તેને વાટીને ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી વાઈ દર્દીને ફાયદો થાય છે .

સૂંઠની કટકી મોઠામાં રાખી રસ ચૂસવાથી હેડકી આવતી બંધ થાય છે .

ભોજનમાં અરુચિ લાગતી હોય ,ખાવાનુ ભાવતું ન હોય તો ,ભોજન જોતા જ ઉબકા આવતા હોય તો જુના ગોળમાં પીપરની ભૂંકી નાખી  બોર જેવડી ગોળી બનાવી દિવસમાં ત્રણ વાર લેવાથી ભૂખ ઉઘડે છે .

 અફીણ નો નશો જેને ચડી ગયો હોય તેને માટે સીતાફળના ઝાડ ના પણ લાવી તેનો રસ પાવો જેથી નશો ઉતરી જાય છે .

ખભા પર કાગડો બેસે તો તે તદન અશુભ છે ,મૃત્યુ ,આફત ની નિશાની બચાવ માટે મૃત્યુજ્ય મંત્ર જપ કરવો.

કાગડો જેના પર વિષ્ઠા કરે તેનું ભવિષ્ય જુદું માનવામાં આવે છે ,તમે જે કામે ગયા હોવ તે કામ ચોક્કસ થાય છે .કાગડાથી અશુભ ચિહ્નો દેખાય તો શિવ પૂજા કરવી જેથી અનિષ્ટ દુર થશે. 

કેટરીની જળ અને મહુડા સાથે પીસી ને સુંઘવાથી નિંદ્રા ઉડી જાય છે .

ગુગળ,લોબાન ,પન્ચધૂપને સળગાવીને ધૂપ કરવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે , 

 







 


No comments:

Post a Comment