Thursday 29 December 2011

CHAMPAKLAL GURU

                                        અજબ ઔષધિઓ

અરેઠી ના કાળા  બીયા કાઢી રાત્રે પાણીમાં પલાળી રાખવા .સવારે તેમાં કાણા પાડી કાળા ઉનના દોરામાં પરોવી તે બાળકને પહેરાવવાથી  નજર લગતી નથી .

રવિવારે સવારે સૂર્યોદય પહેલા ઝંઝેટી નું મૂળ લાવી કેડમાં બાંધે તો એકાંતરિયો તાવ જતો રહે છે .

ગર્ભવતી સ્ત્રીને પ્રસવ ન થતો હોય તો જેના થાકી ગર્ભ રહ્યો હોય તે પુરુષના અંગુઠાનું પાણી પીવાથી પ્રસવ થાય છે .

પેટમાં વાળ ગયો હોય તો પાકેલું  અનાનસ ખાવું ભારે અજીર્ણ પર આ ઉપાય ઉત્તમ છે .


કસુવાવડ  થતા મહિલાઓને  નંદ વાયુ ઉપડે છે .તેથી માથું જડ  થાય ,દીવો દેખાતો નથી ,દાંત કચકચાવે છે .ધુણવા માંડે છે આને નંદ વાયુ કહેવાય છે .આ માટે કોંકણ  તરફ અનંત   નામનું મોટું ઝાડ થાય છે .તેના ઉત્તર દિશા તરફના મુળિયા મંગાવવા  ઠંઠા કે ગરમ  પાણીમાં એ મુળિયા ઘસી  માથા પર લગાવવાથી  આ નંદ વાયુ માટે છે .

અરડુંસાના મૂળને   ઠંઠા પાણીમાં ઘસી ચોપડવાથી  વીંછીનું ઝેર ઉતરે છે .

કાળી અરણીના મુળીયાનું તેલ અથવા ખસખસના ડોડાનો સેક કરવાથી પક્ષઘાત અથવા સંધીવાયું માટે છે .

કસુવાવડ  થતા નંદવાયું થયો હોય તો તે મહિલાની આંખમાં અરીઠાનું ફીણ અંજન કરવું .પછી બેત્રણ દિવસ સુધી માખણ અથવા ઘી ચોપડવું જેથી આંખની બળતરા  બંધ થશે.

કુતરો  કરડ્યો હોય તો આંકડાનું દૂધ ,ગોળ અને તેલ એકઠા કરી ચોપડવાથી ઝેર ચડશે નહિ

નાગરવણી ના મૂળ પાણીમાં વાટી ,એક તોલો જેટલું સાપ કરડ્યો હોય તેને પાવાથી ઝેર ઉતરે છે.મૂળ સુકા અને લીલા બન્ને કામ આવી શકે છે .

MORE INFORMATION PLEASE LOG IN  www.champaklalguru.blogspot.com
 


No comments:

Post a Comment