Sunday 18 December 2011

CHAMPAKLAL GURU

રોગો 
સૂર્ય 
હ્રદય ,રોગ, મસ્તક રોગ ,નેત્ર રોગ ,

ચંદ્ર :-
જલોદર ,શુલ,મુત્રદોષ ,  ઉદરના રોગો

મંગલ 
પિત્ત રોગ,ફોલ્લા ,ખાંસી,શ્વાસ,બહુમુત્ર ,રક્તસ્રાવ,,હરસ,ભગંદર  વગેરે

બુધ:-
માથાના દર્દ ,વાઈ,જીભના દર્દ 

ગુરુ:-
ખાંસી ,શ્વાસ,કંઠ રોગ ,યકૃત વિકાર વગેરે


શુક્ર:-
ધાતુ રોગ,બ્રહ્મ મૂત્ર ,ગર્ભાશય ના રોગ

શની :-
બહેરાશ ,પક્ષઘાત ,કંપવા ,શ્વાસ ,ક્ષય ,વગેરે 

રાહુ:-
વાયુ ,માથાના રોગો .

કેતુ:- 
ભયંકર રોગ થાય છે 

    જે તે ગ્રહના મંત્ર જાપ કરવાથી .તેમજ ગ્રહ ના દાનની ચીજો નું દાન કરવાથી રોગો ઉપર નિયંત્રણ આવે છે અને રોગો નાબુદ થાય છે .

રોહિણી નક્ષત્ર માં આસોપાલવ નો વાંદો લઈને પાસે રાખવાથી અસાદ્ય રોગ મટે છે .  
















No comments:

Post a Comment