Friday 30 December 2011

CHAMPAKLAL GURU

ડાયાબીટીસ માટે રામબાણ ઈલાજ 
(૧)મામેજવો   (૨) કડું   (૩) કરિયાતું  (૪)કાળીજીરી  (૫) મેથી  (૬) કાંચકા  (૭)સુકા કરેલા (૮)લીમડાની ગાળો (૯) ઇન્દ્ર જવ (૧૦) કાળીદ્રાક્ષ (૧૧) જેઠી મધ  (૧૨) હિમેજ (૧૩) કોલંબો  (૧૪) હરડે
       આ તમામ ઔષધી ની માત્રા અને  કેવી રીતે ઉપયોગ  ની માહિતી માટે  ઈમેલ કરો              champaklalguru@gmail.com

યાદ શક્તિ વધારવા માટે ના ઉપયોગી ઔષધિઓ 
કઠ ,આસંધ ,સિંધવ ,અજમો ,જીરું ,સુંઠ ,મરી,પીપર ,પહાડ્મૂળ ,શંખાવલી ,વજ ,શાહજીરું ,બ્રાહ્મી
આ ઔષધી ઓ નો ઉપયોગ કરવાની રીત મેળવવા માટે ઈમેલ કરો .champaklalguru@gmail.com


પિત્ત દોષ

લક્ષણો :-અપચન ,માથું દુખવું ,ઓકારી ,પિત્ત બગડવું અને બેચેની

આયુર્વેદિક દવાઓના નામ 

(૧)સુક્તીન ટેબલેટ્સ (અર્લાસીન ) ૨-૨ ગોળી દુધમાં  ૩ વખત

(૨) મૃગશૃંગભસ્મ  ૨ ચણાની દાળ જેટલું .ભેસના માખણમાં ૧/૨ ચમચા સાત દિવસ

(૩)સવારે  ઉલટી કરવાથી સારું લાગે ,ગળામાં બળતરા ,પેટમાં આગ  તાપપ્યાદીલોહ ૨ ચણાની દાળજેટલું
       માખણ , મોટી  ખાંડ સાથે બે વખત
(૪) ગ્વારસીન્ગનું શાક   સવાર સાંજ  આઠ દિવસ સુધી ખાવું ,પિત્ત ઓંછું થઈ જાય છે .

                                         દોષ

કફ દોષ નો પ્રથમ ઉપચાર  વમન છે .વમન થી રાહત ન થાય તો  વિટામીન  એ .ડી  ઉપયોગી છે .

પિત્ત દોષ નો પ્રથમ ઉપચાર પેટ સાફ રાખવું તેમ છતાં રાહત  ન થાય તો  વિટામીન સી ઉપયોગી છે .
વાત દોષ નો પ્રથમ ઉપચાર ઔષધી દ્રવ્યનો એનીમા +શક્તિ વર્ધક દવાઓ છે તેમ છતાં રાહત ન થાય તો વિટામીન બી કોમ્પ્લેક્ષ છે    
  



    

No comments:

Post a Comment