Wednesday 11 January 2012

mantr

તર્પણ :-મંત્ર બોલી દેવતાને  જલ અર્પણ કરવું તે

માર્જન :-મંત્ર બોલી શરીર પર છતાં નાખવા તે

બ્રહ્મ ભોજન :-બ્રાહ્મણ ને મીઠાઈ/ મિષ્ટાન્ન જમાડવું  તે

વૈદિક મંત્ર ૧૨ લાખ જપ થી સિદ્ધ થાય છે .
પૌરાણિક મંત્ર ૯ લાખ જપથી સિદ્ધ થાય છે .

મંત્ર ના મુખ્ય બે પ્રકાર 

(૧) મૂળ મંત્ર જેને એકાક્ષર અને બીજાક્ષર  મંત્ર કહે છે .
(૨)મહા મંત્ર  જે બીજક્ષરો ની સંખ્યા અધિક હોય ,દેવતાનું નામ હોય અને મંત્ર ના અંતમાં   "હ"ફટ""સ્વાહા "ય નામ આદી શબ્દોનો પ્રયોગ થયેલો હોય તે મહા મંત્ર છે .

પાંચ ભેદ   

(૧)પુલ્લિંગ મંત્ર ,સ્ત્રીલિંગ મંત્ર ,નપુસ્ક્લીંગ મંત્ર ,
(૨)સિદ્ધ -સદ્ય ,સુસિદ્ધ અને આદી મંત્ર 
(૩) પીંડ ક્તેરી ,બીજ ,માળા મંત્ર 
(૪)સાત્વિક -રજસ-તામસ મંત્ર 
(૫)શાબર મંત્ર -ડામર મંત્ર 

મંત્ર નું ઉચ્ચારણ 

પુલ્લિંગ અને સાત્વિક મંત્ર નો જપ કંઠથી કરવો જોઈએ 
સ્ત્રીલિંગ અને રાજસી મંત્રનો જપ ઓષ્ઠથી કરવો જોઈએ 
નાપુસક્લીંગ અને તામસી મંત્ર નો જપ ભ્રામરી   સ્વરમાં કરવો જોઈએ .

મંત્રનું પુનસ્ચર્ણ   
મંત્ર સાધનાનું અતિ  અગત્યનું  અંગ છે  અને તેના ચાર અંગ છે .
(૧)મંત્ર ની જપ કરતા ચારગણો જપ કરવો 
(૨)બમણી સંખ્યાનો હવન કરવો 
(૩)અર્ધી સંખ્યાનું તર્પણ કરવું 
(૪)અર્ધ સંખ્યાના અર્ધ ભાગને નામના અક્ષરોની સંખ્યાથી ભાગ દેવો .જે શેષ વધે તે મુજબ બ્રહ્મ ભોજન 
     કરાવવું  .

મંત્ર અને સાધક ના નામનો કોઠો 
પ્રથમ પોતાના નામના અક્ષરને યંત્રના કોઠામાં તપાસવો  પછી મંત્રના પ્રથમાક્ષરને કોઠામાં શોધવો 
પોતાના નામના અક્ષરથી મંત્રનો કોઠો ૧,૫,૯ હોય તોજ મંત્ર સિદ્ધ થાય છે ,
૨,૬,10 હોય તો સાધ્ય ,
૩,૭,૧૧ હોય તો સુસિદ્ધિ   
૪,૮,૧૨  હોય તો  તે મંત્ર સાધક માટે દુશ્મન .તે મંત્ર સાધકને નુકસાન કરતા ગણાય  છે  તેથી તે મંત્રની સાધના  ન  કરવી .
મંત્ર  ના કોઠા માટે અમોને ઈમેલ કરો :-champaklalguru@gmail.com

ષટ ક્રમોનું  ચક્ર અને ઋતુ વિચાર 
હેમંતમાં -શાન્તીકર્મ
વસંતમાં -વશીકરણ
શિશિરમાં મોહન -સ્તમ્ભન
ગ્રીષ્મમાં- વીદ્વેષ્ણ
વર્ષામાં - ઉચ્ચ્ચાત્ન
ષટ કર્મ ચક્ર માટે ઈમેલ કરો    champaklalguru@gmail.com

No comments:

Post a Comment