Saturday 14 January 2012

CHAMPAKLAL GURU

ક્રમાનુસાર જન્મ પ્રાપ્તિ 
અહી કરેલા જે જે કર્મથી આ લોકમાં જે જે યોનીને ક્રમશઃ  પામે છે
મહા પાપીઓ
અનેક વર્ષ પર્યંત ઘોર  નરકમાં રહ્યા  બાદ પાપ ક્ષય થવા છતાં  બાકી રહેલા પાપને લીધે આ સંસારોને પુનઃ પામે છે
.બ્રહ્મ હત્યા કનાર કુતરા ,ગધેડા બ્લડ ઊંટ બકરા મૃગ પંખી ઘેટા ચંડાળ અને પુક્ક્સની યોનીમાં જન્મે છે .
મદ્યપાન કરનાર કીડા ,કરમિયા પતંગિયા ,વિષ્ટ ખાનાર પક્ષીઓ અને હિંસક પ્રાણીઓ ની યોની માં જન્મે છે
ચોર કરોળિયો ,સર્પ ,કાંચડો જળચર જીવ ,હિંસક પ્રાણિયો  તથા પીશાચોની યોનીમાં સશ્ત્ર વાર જન્મે છે
ગુરુની પત્ની સાથે સમાગમ કરનાર -વ્યભિચાર કરનાર ઘાસ ,ગુચ્છા વેળા .કાચું માસ ખાનાર તથા દાઢ વાળા તથા ક્રૂર  કર્મ કરનાર પ્રનીયોની જતીયોમાં સેકન્ડો વાર જન્મે છે .
હિંસા કરનાર કચુમાસ ખાનાર પ્રાણીઓ થી જન્મે છે અભક્ષ્ય ખાનાર કરમિયા થી જન્મે છે સાધારણ ચોર એકબીજાને ખાઈ જનારા પ્રાણીઓ થાય છે .અને બીજાની સ્ત્રી ને સેવનારા પ્રેત થાય છે .
જે મનુષ્ય લોભથી માની ,મોટી પરવાળા તથા વિવિધ રત્નોની ચોરી કરે છે તે સોની માં જન્મે છે .
અન્નનો ચોર ઉંદર
કાંસાનો ચોર હંસ
જળચોર બતક
મધ ચોર ડાન્સ
દુધનો ચોર કાગડો
રસનો ચોર કુતરો
ઘીનો  ચોર નોળિયો ,
માંસ ખાનાર ગીધ
ચરબી ચોર જળ કૂકડી
તેલનો ચોર તૈલાપ પંખી .
મીથાચોર ચીરીવક પક્ષી ,
દહી ચોર બગલી 
રેશમનું કપડું ચોરનાર તેતર
અળસીનું વસ્ત્ર ચોર દેડકો
સુતરાઉ વસ્ત્ર નો ચોર સારસ
.ગાય ચોર ઘો
ગોળ ચોર વાગ્ગુદ પક્ષી
સુગંધી પદાર્થોનો ચોર છછુંદર   
શાકભાજી ચોર મોર 
રાંધ્યું અન્ન ચોરનાર સ્વાવિધ (મોટી સેન્ધાઈ) અને કાચું અનાજનો ચોર નાના શેઢાઈ તરીકે જન્મે છે .
અગ્નિનો ચોર બગલો ,
રચ્ર્ચીલાનો ચોર ગીન્ધેલ અને રંગીન વસ્ત્રનો ચોર ચકોર પક્ષી તરીકે જન્મે છે .
હરણ .હાથીનો ચોરનારો વરુ .ઘોડા ચોરનાર વાઘ ,ફ્લ્મુલનો ચોર માંકડું ,સ્ત્રી હરણ કરનાર રીંછ
પાણીનો ચોર બપૈયો ,વહન ચોર ઊંટ અને પશુઓ નો ચોર બકરો થાય છે .
જે મનુષ્ય ગમે તે પરાયું ધન બળથી હારી લે છે તેમજ તે હોમ્યા વિના હાવી ખાય છે તે તે અચૂક પશુ પંખી જન્મે છે
સ્ત્રીઓની ચોરી કરે ,તેમજ પરાઈ સ્ત્રી સાથે સમાગમ કરે તે ને દોષ લાગે છે તેથી તેઓ સ્ત્રી પણાને પામે છે
માંસ જેવા ભાવથી જે કર્મ કરે છે તેવું શરીર પામી ને તે તે કર્મ નું ફળ ભોગવે છે
.
જેમ પ્રબળ થયેલો અગ્નિ લીલા વૃક્ષો ને સુદ્ધા બાળે છે તેમ વેદનો જ્ઞાતા મનુષ્ય કર્મ થી ઉત્પન્ન થયેલા પાપરૂપી પોતાના દોષને બળી નાખે છે   

વેદ  શાસ્ત્ર ના અર્થનું રહસ્ય જાણનાર માંસ દરેક આશ્રમમાં વસતો હોય તો પણ આ લોકમાં રહીને બ્રહ્મ રૂપ થવાને પત્ર છે . 
સાવધાન રહીને પોતાનામાં સાચું ખોટું જોવું ;કેમકે એમ બધું પોતાનામાં નિહાળનાર અધર્મ કરતો મન નથી .
આત્મા એટલે પરમાત્મા જ તમામ દેવો છે આત્મા માં બધું રહેલું છે અને આત્મા જ આ દેહ્ધારીઓના કર્મયોગ ઉત્પન્ન કરે છે .

બાહ્ય આકાશને શરીરની અંદર ના આકાશોમાં ,વાયુને ચેષ્ટ અને સ્પર્શોમાં ,અગ્નિના ઉત્કૃષ્ટ તેજને જઠરાગ્નીમાં ,સૂર્ય તેજને નેત્રમાં ,જળને સ્નેહમાં ,પૃથ્વીને શરીરના પૃથ્વીના ભાગોમાં ,ચંદ્રને મનમાં ,દિશાઓને કર્નેન્દ્રીયોમાં   ..વિષ્ણુને પદ ઇન્દ્રિયમાં ,શિવને બળમાં ,અગ્નિને વાણીમાં ,મિત્રને ગુદામાં ,અને પ્રજાપતિને જનનેન્દ્રીયમાં એક રૂપ કરી દેવા
.
જે પરમાત્મા  ભ્રહ્મ  થી માંડીને ચેતન અચેતનનો નિયંતા છે .જે અણુથી  એ અણુ છે .જે સોના સમાન કાન્તીવાળો છે અને જે સ્વપ્નની બુદ્ધિ ,નિર્વિકલ્પ  થી સાક્ષાત્કાર કરવાને યોગ્ય છે તેને પરમ પુરુષ પરમાત્મા જાણવા 

એને કેટલાક અગ્નિ કહે છે કેટલાક પ્રજાપતિ  કહે છે ,બીજા શિવ કહે છે .બીજા વિષ્ણુ કહે છે .બીજા ઇન્દ્ર કહે છે બીજા પ્રાણ કહે છે તેમજ અન્યો તેને સનાતન બ્રહ્મ કહે છે.

 આમ જે મનુષ્ય પ્રાણીમાત્રમાં રહેલા પોતાના આત્માને પોતાના આત્મામાં વડે જુએ છે તે સૌ સાથે સમાનતા પામીને પરમ પદને પામે છે .


No comments:

Post a Comment