Friday 20 January 2012

champaklal guru

   માનવી માટે ગરોળી કેવી ?
ગરોળી  કોઈ અંગ પર પડે તો તેનું ફળ 

માથા ઉપર ગરોળી પડે તો  પ્રતિષ્ઠા મળે  છે 

નાક ઉપર ગરોળી પડે તો પ્રિયજનોનો  મેળાપ થાય

જમના કાન ઉપર પડે તો બીમારી આવે 

.ડાબા કાન ઉપર પડે તો આયુષ્ય વૃદ્ધિ 

જમણી ભુજા ઉપર પડે તો  વિશેષ લાભ થાય

ડાબી ભુજા ઉપર પડે તો રાજ્ય દ્વારા સન્માન પ્રાપ્તિ

કંઠ ઉપર પડે તો રાજ્યથી ભય  

પેટ ઉપર પડેતો   શત્રુ નાશ 

પીઠ ઉપર  બુદ્ધિનાશ 

જાંઘ ઉપર શુભદાયક 

હાથ ઉપર વસ્ત્ર લાભ 

નાભી   ઉપર વિશેષ લાભ  

ખભા ઉપર પડે તો વિજય મળે .


ક્યાં કાર્યમાં કઇ ચીજનો હવન કરવો 
પુષ્ટિક્ર્મ:-બીલીના ફળથી હવન કરવો 
લક્ષ્મી માટે ધૂપ ,ખીર ,મેવાનો હવન કરવો ,
આકર્ષણ તેલ -સરસ્વ નો હવન કરવો 
વશીકરણ સરસ્વ ,રાઈ નો હવન કરવો
શુભ કાર્ય માટે ઘી તેલ ,ચોખાનો હવન કરવો .
અન્ય કાર્યમાં ઘી ,દેવદાર ,મેવા વગેરેનો હવન કરવો .

મૃત્વત્સા સ્ત્રી માટે ચમત્કારિક પ્રયોગ 
જે સ્ત્રીને ગર્ભ રહીને પડી જાય છે અથવા બાળક    થતા  જ   મરી  જાય છે તેને  મૃતવત્સા કહે છે .
ઉપાય :-શુભ નક્ષત્રમાં  અધેડાનું  મૂળ  અને લક્ષમણા નું  મૂળ લાવી એક રંગવાળી ગાયના દૂધ સાથે ચૂર્ણ સ્ત્રી એ ખાવું .
અત્બા દાડમના મૂળ ને દુધમાં ઉકલી તેમાં ઘી નાખી  માસિક  પછી  ચોથા  દિવસે સ્ત્રીને પીવા આપવું .તે રાત્રે પતી પાસે જવું .

કાક વન્દ યા  દોષ નિવારણ 
વિશ્નુંકાન્તાના મૂળને ભેંસના દુધમાં વતી ભેસના માખણ સાથે ચોથા દિવસથી ૬ દિવસ સુધી ખાવા આપવું   

.અથવા 
રવી  પુષ્યમાં આરાન્ધનું મૂળ લાવી ચૂર્ણ કરવું ,ઉપર મુજબ ચોથા દિવસથી ૬ દિવસ સુધી ૫ -૫ ગ્રામ  ચૂર્ણ  ભેંસના દૂધ સાથે ખાવું  તેથી ઉક્ત દોષ નિવારણ થાય છે તેવું  અથર્વ  વેદમાં   બતાવેલું છે  .

 વંદ્યત્વ દુર કરવાના તાંત્રિક પ્રયોગો 

(1) પુષ્ય અથવા શતભિષા નક્ષત્રમાં શંખ પુષ્પીના પંચાંગ ને પીસી તેનો રસ માસિક ધર્મ પછી ચોથા દિવસે સ્ત્રીને પીવા આપવો  . 
(૨)પુષ્ય નક્ષત્રમાં લક્ષ્મણ નું મૂળ  તથા સહ્દેવીનું મૂળ લાવી પાણીથી  ધોઈ  સાફ કરવાં .પછી કન્યાના હાથે ઘી સાથે બારીક પીસવવું  તે ગાયના દૂધ સાથે પીવા આપવું . 

 આ  સામગ્રી  અથર્વ વેદની છે.
                                      ધન્ય વાદ.    
             
 

No comments:

Post a Comment