Sunday 1 April 2012

CHAMPAKLAL GURU

તારીખ :-૧૭/૪/૨૦૧૨ દિને  સરપંચના નીચે મુજબ ઉમેદવાર  સફળ થશે :
વૈદિક  સૂત્ર  નીચે પ્રમાણે કહે છે :-
 કંકાસિયા ના ઉમેદવારના પતિના   વિશ્વાસુ વ્યક્તિઓ   તારીખ ૧૪ /૪/૧૨ નારોજ  કુંભ રાશિના પ્રભાવ વાળી વ્યક્તિને  છુપી  મદદ કરશે અને નીચે મુજબ ઘટના બનશે  !     
(૧)  કુંભ રાશિના પ્રભાવ વાળી વ્યક્તિ  નાનીરેલ પૂર્વ પંચાયતના ઉમેદવાર પદે વિજયી  થશે :
(૨) કનું  વનિતા , સુનીલ  કંકાસિયા ગામમાંથી  ક્રમશઃ  મતો મેળવશે.
(3)પારસીંગ કંકાસિયા  માંથી મતો મેળવવામાં નિષ્ફળ રહેશે. 
(4)કંકાસિયા નો ઉમેદવાર નાનીરેલ માંથી મતો મેળવવામાં અસફળ રહેશે ;
  

           અંક વિજ્ઞાન પ્રમાણે 
"પારસીંગ "નો આંક :-૫ છે .
"વનિતા" નો આંક :-૯
"સુનીલ "નો આંક :-૯
"મનીષા" નો આંક :-૨
"કનું નો આંક:-5
                   નાનીરેલ પૂર્વ નો આંક :-  ૯
                   કંકાસિયા નો આંક :-૮  
                                      તારીખ નો મતદાનનો આંક :-૬
                                      પરિણામ નો  આંક :-૮
૯ અને ૮ ને મિત્રતા હોવાથી  ૯ ના આંક વાળી વ્યક્તિઓ અથવા કુંભ અને સિહ રાશી ના વ્યક્તિઓ વચ્ચે  જંગ જામશે.
શની ની પનોતી કુંભ રાશી ના પ્રભાવ વાળી  વ્યક્તિને  મદદ કરતા કંકાસિયા ના ઉમેદવારના પતિના અગત્યના મિત્રો કંકાસિયા ના ઉમેદવાર સાથે વિસ્વાસઘાત કરશે અને  નંબર ૧ માં જણાવ્યા પ્રમાણે ની ઘટના ઘટશે .


                                              ધન્યવાદ ! 

No comments:

Post a Comment